વેબસાઈટમાં બાયોડેટા મૂકવા,જોવા અને ઉપયોગ કરવા બાબત જરૂરી માહિતી
|
1
|
વેબસાઈટ પર બાયોડેટા મૂકવા પ્રથમ નોંધણી કરાવવી જરૂરી છે.આ માટે હોમ પેજમાં નોંધણી કરવો વિભાગમાં માગેલી વિગતો દાખલ કરી,શરતો અને નીતિથી સહમત છું તેમ જણાવી "નોંધણી કરો" પર કલીક કરો.
|
2
|
બાયોડેટામાં વિગતો દાખલ કરવા પગલું નં:૧ ખૂલશે.જરૂરી વિગતો દાખલ કરી "નેક્સ્ટ" પર કલીક કરો .આ રીતે પગલા નં:૨ થી ૩ સુધી વિગતો દાખલ કરતા જઇ "નેક્સ્ટ" પર કલીક કરતા રેહશો.બાયોડેટાને વેબસાઈટના સંચાલકની ચકાસણી અને મંજૂરી મળતા અન્ય ઉમેદવારો માટે ઉપલબ્ધ કરવામાં આવેશે.
|
3
|
વેબસાઈટ પર નોંધણી થઇ,બાયોડેટા મંજૂર થયો, ગોલ્ડ સભ્યપદ દેવામાં આવ્યું વિગેરે ઈ-મેલ મોકલી દેવામાં આવશે.
|
4
|
ગોલ્ડ સભ્યપદની ફી ભરી દેતા ઉમેદવારની સંપૂર્ણ વિગતો સગાઇ થતા સુધી જોઈ શકાશે.ફી ન ભરનારા ઉમેદવારો આંશિક વિગતો જોઈ શકશે.
|
5
|
વેબસાઈટના બાયોડેટા જોવા,બાયોડેટામાં ફેરફાર કરવા,રસ વ્યકત કરવા,રસ સ્વીકારવા કે બાયોડેટા રદ કરવા,પ્રથમ તેમાં દાખલ થવું જરૂરી છે.આ માટે "પ્રવેશ કરો" પર કલીક કરો.પૂછવામાં આવેલા વપરાશકર્તા નામ અને પાસવર્ડ આપી" પ્રવેશ" પર કલીક કરો.
|
6
|
વેબસાઈટ ઉમેદવારનાં વ્યકતિગત પેઈજ પર લઇ જશે.બંધબેસતા પાત્રોની યાદીમાં "પ્રોફાઈલ જુઓ" પર કલીક કરી બાયોડેટા જોઈ શકાશે અને રસ વ્યકત કરી શકાશે."→" કલીક કરી બીજા બાયોડેટા પણ જુઓ.અઠવાડિયામાં બે-ત્રણ વાર આ રીતે વેબસાઈટ જોતા રેહશો.
|
7
|
બંધબેસતા પાત્રો સિવાયનાં અન્ય બાયોડેટા જોવા "હોમ" પર કલીક કરો.અહી તમને ૨૪ ઉમેદવારોની યાદી મળશે.અહી પણ "પ્રોફાઈલ જુઓ" પર કલીક કરી બાયોડેટા જુઓ અને જરૂરી લાગે ત્યાં "રસ દાખવો" કલીક કરો. જો ઉમેદવારના પ્રોફાઈલ નં જાણતા હશો તો "ઝડપી શોધ" માં દાખલ કરી સીધો બાયોડેટા જોઈ શકાશે
|
8
|
"અન્ય બાયો ડેટા" લિંક ઉપર ક્લિક કરવાથી વધુ પ્રોફીલો જોઈએ શકશો.
|
9
|
ગોલ્ડ સભ્ય બંધબેસતા જીવનસાથી ના બાયોડેટાની પ્રિન્ટ "Home" અને "More BioData" page ઉપર થી કરી શકો છે.
|
10
|
બાયોડેટામાં ફેરફાર કરવા ,ફોટો,ઈ-મેઈલ કે પાસવર્ડ બદલવા વેબસાઈટમાં પ્રવેશ કરવો જરૂરી છે.ત્યારબાદ "પ્રોફાઈલમાં જુઓ" પર કલીક કરી જે-તે વિભાગમાં જઇ" ફેરફાર કરો" પર કલીક કરી,વિગત બદલી "ફીનીશ" પર કલીક કરતા નવો ફેરફાર નોંધાઈ જશે.
|
11
|
જયારે વેબસાઈટ જુઓ ત્યારે તમારા ઈ-મેઈલ પણ જોવાનું પણ ભૂલતા નહિ.તેમાં વેબસાઈટનાં તથા બીજા ઉપયોગી ઈ-મેઈલ આવે છે.
|
12
|
વેબસાઈટના બાયોડેટા જોવાઈ જાય પછી "બહાર નીકળો" પર કલીક કરી વેબસાઈટ બંધ કરો
|
13
|
સગાઇ નક્કી થયા બાદ વેબસાઈટ પરથી બાયોડેટા ઉતારી લેવાનું અને અમને જાણ કરવાનું ભૂલશો નહિ.
|